મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો..

મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?

- શ્રી ગની દહીંવાલા

~ by Musician Rakshit Shah on July 8, 2008.

Leave a Reply