header image
 

“સમન્વય”ની સૂરીલી સૃષ્ટીમાં સસ્નેહ સ્વાગત…

या कुन्देन्दु तुषार हार धवला, या शुभ्र वस्त्रावृता
या वीणा  वर  दंडमंडितकरा, या   श्वेत   पद्मासना
या ब्रह्माच्युत शंकराप्रभ्रृतिभि, देवैः सदा पूजिता
सा माम पातु सरस्वति भगवती निःशेष जाड्यापहा ||

One Response to ““સમન્વય”ની સૂરીલી સૃષ્ટીમાં સસ્નેહ સ્વાગત…”

  1. આજે છે અક્ષયતૃતિયા..
    એટલે કે “અખાત્રીજ”

    અને અખાત્રીજ એટલે વગર જોયુ મુહૂર્ત, બરાબર ને?
    નવા કાર્યની શરૂઆત કરવા માટેનો અતિઉત્તમ દિવસ..
    અને આજથી જ શરૂ થાય છે…
    “સમન્વય”

    સમન્વયની આ સૂરીલી સૃષ્ટીમાં આપનું હાર્દિક સ્વાગત છે..

    અને હાં, જો આપ ગુજરાતી બ્લોગ જગતમાં નવા હોવ તો..
    ગુજરાતી બ્લોગ જગતનાં ઘરેણા સમી આ પાંચ વેબસાઇટસ્ ની મુલાકાત લેવાનું ચૂકતા નહિં…

    http://www.tahuko.com
    http://www.layastaro.com
    http://www.urnisagar.com
    http://www.readgujarati.com
    http://www.dhabkar.com

Leave a Reply